Banaskantha District Website List




http://banasdairy.coop             
બનાસકાંઠાની એકમાત્ર પાલનપુર સ્થિત બનાસડેરીની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લા પંચાયત ની વેબસાઈટ

બનાસકાંઠા જીલ્લા પોલીસની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની કોર્ટની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના શિક્ષકોના જી.પી.એફ. માટેની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લા તથા ઉતર ગુજરાતમાં વીજળી પુરી પાડતી U.G.V.C.L.ની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની એકમાત્ર એગ્રીકલ્ચર યુનિવર્સીટી એટલે સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિદ્યાલયની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લામાં આવેલ એકાવન શક્તિપીઠો માંથી એક શક્તિપીઠ એટલે આરાસુર અંબાજી માતાજીના મંદિરની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેર એટલે કે બટાકાનગરી અને તેનો ઈતિહાસ જાણવા માટેની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાટનગર અને ફૂલોનુંનગર, ડાઈમંડસિટી પાલનપુર વિશે રસપ્રદ માહિતી પુરી પડતી વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની એકમાત્ર સરકારી એન્જીનીયર કોલેજ પાલનપુરની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની એકમાત્ર એતિહાસિક પેલેસ અને હાલમાં બાલારામ રિસોર્ટ પેલેસ હોટેલ તરીકે પ્રખ્યાત પાલનપુરના બાલારામમાં આવેલ હોટેલની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાની પોપ્યુલર, પ્રતિષ્ઠિત અને જીલ્લાની પ્રથમ ન્યુઝ ચેનલની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાનું પ્રથમ અને વર્ષોથી પ્રકાશિત થતું એકમાત્ર બનાસકાંઠા જીલ્લાનું ન્યુઝપેપરની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકામાં આવેલ ધરણીધર ભગવાનનું પ્રખ્યાત અને પ્રાચીન મંદિર આવેલ છે તેની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા ડેમની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર આવેલ પ્રખ્યાત શેક્ષણિક વિદ્યામંદિર સંસ્થાની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લા કેળવણી મંડળની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર આવેલ  જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેર આવેલ  કલા કેન્દ્ર અને ડ્રામા, ડાન્સ, ચિત્રકામ, સંગીત વગેરે કલા શીખવાડતી એકમાત્ર બનાસકાંઠા જીલ્લાની ફાઈન આર્ટસ કોલેજની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં સ્થિત જલારામ ગૌશાળાની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લામાં આવેલ પ્રખ્યાત પથમેડા ગૌશાળાની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં  જી.ડી.મોદી કેમ્પસમાં આવેલ સાયન્સ અને કોમર્સ કોલેજની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં  જી.ડી.મોદી કેમ્પસમાં આવેલ બી.સી.એ. કોલેજની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં મોટા રસાણા ગામ આવેલ બી.સી.એ. કોલેજની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લામાં શૈક્ષણિક તથા મેડીકલ શેત્રે સેવા આપતી સંસ્થાની વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આવેલ આયુર્વેદ અને દેશી દવા તથા ખરેલુ ઉપચાર માટે સલાહ સુચન આપતી એકમાત્ર વેબસાઈટ
બનાસકાંઠા જીલ્લામાં સાહિત્યક તથા બનાસકાંઠા વિશે રસપ્રદ અને અન્ય માહિતી ઓનલાઈન પુરી પડતી એકમાત્ર  વેબસાઈટ

બનાસકાંઠા જીલ્લાની એકમાત્ર બેંકની વેબસાઈટ

32 http://drdabanaskantha.com
DRDA બનાસકાંઠા જીલ્લાની વેબસાઈટ



બનાસકાંઠા જીલ્લામાં આવેલ સાહિત્યકારોનું સાહિત્ય પીરસતી વેબસાઈટ છે. અહી તમે બનાસકાંઠા જીલ્લાના સાહિત્યકારોની કવિતા, વાર્તા વગેરે વાંચી શકો છો.